WhatsApp ગ્રૂપમાં જોડાવા. અહીં ક્લિક કરો

RTE ADMISSION 2020-21

RTE એકટ -૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ -૧ માં પ્રવેશની જાહેરાત ગુજરાત સરક્ષર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્ય ધોરણ -૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . જે બાળકેએ ૧ જૂન -૨૦૨૦ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકે આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે એગ્રતા ક્રમે ક્રમે | અગ્રતા ક્રમે સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળું બાળક બાલગૃહના બાળકો | બાળ મજૂર / સ્થળાંતરીત મજૂરના બાળકો | મંદબુધ્ધિસેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો , ખાસ જરૂરીયાતવાળા બાળકે શારીરિક રીતે વિકલાંગ અને | વિકલાંગ ધારા -૨૦૧૬ ની કલમ ૩૪ ( ૧ ) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળ | ART ) એન્ટિ - રેટ્રોવાયરલ થેરપી ( એઆરટી ) ) ની સારવાર લેતા બાળકો | ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી / અર્ધલશ્કરી / પોલીસ દળના જવાનના બાળકો જે માતા - પિતાને એકમાત્ર સંતાન હૈય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી ( SC , ST.SEBC , જનરલતથા અન્ય ) ના BPL કુંટુબના બાળ ૧૧ | અનુસૂચિત જાતિ ( sc ) તથા અનુસૂચિત જનજાતિ ( ST ) કેટેગરી ના બાળકો ૧૨ | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પદ્ધત વર્ગ વિચરતી અને વિમુકત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે . ૧૩ જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળ નોંધ | અગ્રતાક્રમ ( ૮ ) , ( ૯ ) , ( ૧૧ ) , ( ૧૨ ) અને ( ૧૩ ) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ .૧.૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તારમાં રૂ .૧,૫૦,૦૦૦ / - ની આવક મર્યાદા લાગુ પડશે . પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા , આવકની અગ્રતા , વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે . પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા .૧૯ / ૦૮ / ૨૦૨૦ થી તા .૨૯ / ૦૮ / ૨૦૨૦ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે . આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કથા આધાર - પુરાવા , કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે . અરજદાર જરૂરી આધાર - પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકેં તે માટે પ્રવેંશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે . સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ફેંકયુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા coVID - 19 મહામારીના કારણે રદ કરેલ છે . વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર - પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો , રહેઠાણનો પુરાવો , જાતિ કેટેગરીનો દાખલો , તેમજ આવકનો દાખલો ( લાગુ પડતો હોય ત્યાં ) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે . ઓનલાઈન મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે . ઓનલાઈન ભરેલ ફૅર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં .

જાહેરાત :-
અગત્ય ની તારીખો :- 
જોડવાના ડોક્યુમેન્ટ :-

ફોર્મ ભરવા માટે ની લીંક :-



Post a Comment