WhatsApp ગ્રૂપમાં જોડાવા. અહીં ક્લિક કરો

ધોરણ ૬ થી ૮ ના ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોની ઓનલાઇન તાલીમ બાબત

2 min read
Urs ક્રમાંક : જીસીઇઆરટી / તાલીમ / ૨૦૨૦-૨૧ / ૯૮૯૬ - હા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , S૯૨૪ વિદ્યાભવન ’ સેકટર -૧૨ , ગાંધીનગર Email : gcerttraining@gmail.com તારીખઃ ૧૪/૦૮/૨૦૨૦ નક્ષત સચિવ પ્રતિ , પ્રાચાર્યશ્રી , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વિષય : -ધોરણ ૬ થી ૮ ના ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોની ઓનલાઇન તાલીમ બાબત શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ધોરણ ૬ થી ૮ માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા ગુજરાતી , ગણિત , સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની ઓનલાઇન તાલીમ “ બાયસેગવંદે ગુજરાત ચેનલ -૧ ) ના માધ્યમથી નીચે મુજબના સમય અનુસાર યોજાનાર છે . આ તાલીમનું પ્રસારણ વંદે ગુજરત ચેનલ -૧ અને જીઓ મોબાઇલ એપમાં પણ જોઇ શકાશે . આ તાલીમમાં રાજયની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓ , ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ , કે.જી.બી.વી. , આશ્રમશાળાઓ તથા સેલ્ફ ફાયનાન્સ પ્રાથમિક શાળાઓના ખાનગી શાળાઓ ) ના શિક્ષકોએ જોડાવવાનું રહેશે . ઓનલાઇન તાલીમના પ્રસારણનું આયોજન વિષય તારીખ સમય પ્રશ્નો માટેની તારીખ બપોરના ૩.૦૦ કલાક સુધી ગુજરાતી ૨૦ / ૮ / ર 0 ર 0 ૧૦.૩૦ થી ૧૨.૩૦ ૧૯ / ૮ / ર 0 ર 0 ગણિત ર ૪ / ૮ / ર ૦ ર ૦ ૧૦.૩૦ થી ૧૨.૩૦ ૨૩ / ૮ / ર ૦ ર ૦ સા.વિજ્ઞાન ૨૬/૮/૨૦૨૦ ૧૦.૩૦ થી ૧૨.૩૦ ર ૫ / ૮ / ૨૦૨૦ વિજ્ઞાન ૨૮ / ૮ / ર ૦ ર ૦ ૧૦.૩૦ થી ૧૨.૩૦ ૨૮/૨૦૨૦ ઉપયુકત વિષયોની તાલીમ માટેનું સાહિત્ય મોકલવામાં આ સાથે મોકલી આપવામાં આવે છે . જે સંબંધિત વિષય શિક્ષકોને સી.આર.સી. , બી.આર.સી. કો.ઓર્ડિનેટરના માધ્યમથી ઇ - કોપીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે . આ સાહિત્યનો સંબંધિત વિષય શિક્ષકે અભ્યાસ કરી તાલીમમાં તેડાવવાનું રહેશે . તેમજ વિષય સંબંધી તેમને પ્રશ્નો કે મૂંઝવણો હોય તો ડાયેટના ઇમેઇલ પર મોકલવા સૂચના આપની કક્ષાએથી આપવાની રહેશે . શિક્ષકોએ મોકલેલ પ્રશ્નોનું સંકલન કરી gcertraining@gmail.com ના ઇમેઇલ એડ્રેસ પર ઉકત કોષ્ટકમાં દર્શાવેલ તારીખ સુધીમાં માહિતી મોકલી આપવી જેથી તાલાપ દરમિયાન આ પ્રશ્નોના નિરાકરણના મુદ્દાઓને સમાવી શકાય . તાલીમમાં ભાગ લેનાર શિક્ષકોની વિગતો સામેલ પત્રક મુજબ તાલીમ પૂર્ણ થયાના બીજા દિવસે તાલીમ શાખા , જીસીઇઆરટીને ઇમેઇલથી પ્રાચાર્યશ્રીની સહી સાથે મકલી આપવાની રહેશે .

Post a Comment