WhatsApp ગ્રૂપમાં જોડાવા. અહીં ક્લિક કરો

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૦૨૦ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર

1 min read
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૦૨૦ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૦ માટે ૪૪ શિક્ષકોનો સમાવેશ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે . વર્ષ ૨૦૨૦ માટે રાજ્યનાં ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે . પ્રાથમિક વિભાગમાંથી ૧૭ શિક્ષકો , માધ્યમિક વિભાગમાંથી ૭ શિક્ષકો , ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૩ શિક્ષકો , માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૭ શિક્ષકો , એક કેળવણી નિરિક્ષક તથા એચ.ટાટ , સી.આર.સી. , બી.આર.સી , મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી ૪ શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૨ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૦૨૦ માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે .

લિસ્ટ જોવા માટે અહીં ક્લીક કરો

Post a Comment