WhatsApp ગ્રૂપમાં જોડાવા. અહીં ક્લિક કરો

એકમ કસોટીનાં ગુણની ઓનલાઈન એન્ટ્રી માટેની માર્ગદર્શિકા

એકમ કસોટીનાં ગુણની એન્ટ્રી માટેની માર્ગદર્શિકા સમગ્ર શિક્ષા , ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલ સેક્ટર -૧૯ , ગાંધીનગર નમસ્કાર , આ વર્ષથી લેવાનાર એકમ કસોટીના ગુણની એન્ટ્રી માટે નવીન માધ્યમ અમલમાં મુકવામાં આવ્યું છે . એકમ કસોટીના ગુણની એન્ટ્રી માટે મોબાઈલ એપ્લીકેશન વડે એકમ કસોટીની પુસ્તિકામાં આપવામાં આવેલાં કોષ્ટકને સ્કેન કરી ગુણની એન્ટ્રી કરવાની છે . આ માટેની એપ્લીકેશન અને તેનાં ઉપયોગ સંદર્ભે અત્રે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યુ આ માર્ગદર્શિકામાં દર્શાવેલા સ્ટેપ અનુસાર ગુણની એન્ટ્રી કરવાની રહેશે .


Post a Comment