WhatsApp ગ્રૂપમાં જોડાવા. અહીં ક્લિક કરો

આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2020

2 min read
જાહેરાત સંકલિત બાળ વિકાસ યોજના ( IcDs ) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા , જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા કાર્યરત ૧૦૬૮ જીલ્લાની આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને .૨૦૨૦ / ૨૧ આઈ.સી.ડી.એસ શાખા , જિલ્લા પંચાયત ગાંધીનગર હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર / તેડાગરની માનદવેતનથી નિમણુક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત . ( અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ) તાલુકાની આંગણવાડીકાર્યકરની હાલની ખાલી જગ્યા આંગણવાડી તેડાગરની હાલની ખાલી જગ્યા ઘટકની સંખ્યા સંખ્યા સંભવિત ખાલી જગ્યા સંભવિત ખાલી જગ્યા 1oY Y ૮ ( • મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદારશ્રીદ્વારા ઈયુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે . • અરજી કરવાની છેલ્લી તારીખને કટ - ઓફ ડેટ ગણવામાં આવશે . અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર , શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ , આંગણવાડી કાર્યકર / તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ . અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર | તરીકે માનદસેવામાંપસંદગી માટેઅરજીકરનારતેડાગરનીઉમરઅરજી કરવાની છેલ્લતારીખે ૪૩ વર્ષથીવધુનહોવી જોઈએ , અરજી માટે વેબસાઈટ http://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું , રહેશો.ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ૨૧ માં તા.૧૧-૦૮-૨૦૨૦ થી તા.૩૧-૦૮-૨૦૨૦ ( 2૧૨ : ૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે . ઓનલાઈન અરજી ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે.ઓગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યક્રરાતેડાગર માટે અરજી કરવાની રહેશે . • આંગણવાડીકાર્યકરતેડાગરની માનદ મૅવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત , ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે.આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે પૌરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે , જો કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે . શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારોક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે.ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દવાર ઓનલાઈન મેરીટ યાદીનિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે . • આ માટેની અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે , વધુ માહિતી માટે ગાંધીનગર જિલ્લાનો સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી ( Ices ) , તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો . 
ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક :-



You may like these posts

  • જાહેરાત સંકલિત બાળ વિકાસ યોજના ( IcDs ) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા , જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા કાર્યરત ૧૦૬૮ જીલ્લાની આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહે…

Post a Comment