WhatsApp ગ્રૂપમાં જોડાવા. અહીં ક્લિક કરો

દ્વિતીય સામાયિક કસોટી 2020

દ્વિતીય સામાયિક કસોટી 2020

સચિવ પ્રતિ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ શાસનાધિકારીશ્રી , તમામ વિષયઃ ધોરણ ૩ થી ૮ દ્વિતીય સામયિક કસોટીના આયોજન બાબત . સંદર્ભઃ ( 1 ) પત્ર ક્રમાંકઃ જીસીઈઆરટી / સીએન્ડઈ / ૨૦૨૦ / ૩૮૫૬-૩૯૦૮ તા . ૦૧/૦૭/૨૦૨૦ ( 2 ) પત્રક્રમાંકઃ જીસીઈઆરટી / સીએન્ડઈ / ૨૦૨૦ / ૧૮૬૯ - પ ૯૨૯ તા .૨૮ / ૦૭ / ૨૦૨૦ s ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે coVID - 19 સમય દરમિયાન હોમલનીંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ માસમાં પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ ૩ થી ૮ નાં વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટી યોજાઈ ગયેલ . ઓગસ્ટ માસમાં લેવાનાર કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાને લઈ આપની કક્ષાએથી આગળની કાર્યવાહી કરવા વિનંતી છે . ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી પ માં પર્યાવરણ અને ધોરણ ૬ થી ૮ માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની કસોટી તા . ૨૭ અને ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવનાર છે . તા .૨૬ / ૦૮ / ૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં કસોટી પહોંચતી કરવાની રહેશે . તા . ૨૭ / ૦૮ / ૨૦૨૦ ના રોજ જીસીઈઆરટીની વેબસાઈટ ( www.gcert.gujarat.gov.in ) પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ ગુજરાતી માધ્યમની કસોટી જે તે વિષયનાં પાઠ્યપુસ્તકના પ્રથમ પ્રકરણના પ્રથમ QR code માં જોઈ શકાશે . સદર કસોટી વાલી અને વિદ્યાર્થીની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અપેક્ષિત છે . કસોટીનો આશય વિદ્યાર્થીની પ્રગતિ જાણવાનો હોઈ વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આપે તે ઈચ્છનીય છે . કસોટીની ઉત્તરવહી તા . ૦૫/૦૯/૨૦૨૦ સુધી વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે . છે


PDF પરિપત્ર :- Click here to Download

Post a Comment