સમર્થ-૨ ઓનલાઈન તાલીમ માર્ગદર્શન ૨૦૧૯
સમર્થ-૨ ઓનલાઈન તાલીમ માર્ગદર્શન ૨૦૧૯............
જેમને પ્રથમ સત્રના મોડ્યુલ ખુલે એમણે જ પ્રથમ સત્રના મોડ્યુલ પુર્ણ કરવા...
બાકીનાને સત્ર 2 ના મોડ્યુલ પુર્ણ કરવાના છે જે 16/9 થી ખુલશે...
જેમને પ્રથમ સત્રના મોડ્યુલ ખુલે છે એમણે પણ 16/9 થી સત્ર 2 ના મોડ્યુલ ખુલશે.. મતલબ એમને બન્ને સત્રની તાલીમ/મોડ્યુલ પુર્ણ કરવાના છે...
ગણિત વિજ્ઞાન ની ગત વર્ષે પ્રથમ સત્રની ઓનલાઈન તાલીમ પુર્ણ થયેલ છે માટે એમને દ્વિતીય સત્ર જ ખુલશે 16/9 થી...
તમામ શિક્ષકો કે જેમણે રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક કરેલ છે.
એમને આજે IIM SAMARTH તરફથી એક મેસેજ કરવામાં આવેલ છે...
જેમાં આઈડી, પાસવર્ડ, ટીચર કોડ આપેલ છે.
*સમર્થ ટીચર તાલીમ વિડિયો માર્ગદર્શન:*
ફેસબુકમાં જોડાવા :
1. ધોરણ 1 અને 2 માં ભણાવતા શિક્ષકો માટે: http://bit.ly/SAMARTH1
2. ધોરણ 3 થી 5 માં ભણાવતા શિક્ષકો માટે: http://bit.ly/SAMARTH3
3. ધોરણ 6 થી 8 માં ભણાવતા શિક્ષકો માટે: http://bit.ly/SAMARTH6
સમર્થ-II કાર્યક્રમ વિષે માર્ગદર્શન આપતો શિક્ષકે બનાવેલ વિડિયો
1. Mehul prajapati : http://bit.ly/30amZMR
2. Vishal goswami : http://bit.ly/2KXfzpU
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે IIM સમર્થ ટીચર તાલીમ માટે લોગીન, મોડયુલ કઈ રીતે પુર્ણ કરવાના તેની સંપૂર્ણ માહિતી